ખરો જીવન સંગાથ - 7

(2.8k)
  • 3.7k
  • 1.9k

વીતી ગયેલી વાત... શિવા અને ઝીલ બાળલગ્ન બાદ સમાજ સમક્ષ ફરી વાર લગ્ન કરવા તૈયાર થાય છે અને આ નિણૅય શિવાના મમ્મી પપ્પા ને કહે છે. શિવાના મમ્મી તેમના લગ્નને લઈને ચિંતા તથા અવિશ્વાસ દશાૅવે છે, માટે શિવાના પપ્પા તેમની પરીક્ષા લેવાનો સુઝાવ આપે છે ને બંને પરીક્ષાની તૈયારી કરે છે... હવે આગળ. બહારનું વાતાવરણ પણ તંગ હતું શિવા અને ઝીલના મનની બેચેની એટલી વધતી જતી હતી કે બંને પગ વાળીને બેસવાને બદલે આખા હોલમાં ચકકર લગાવી રહ્યા હતા ને એકબીજાને સાંત્વના આપી રહ્યા હતા કે બધું ઠીક થઈ જશે નહિ તો બંને મળીને આગળ શું કરશે એ પણ વિચારી