પ્યારમાં જુદા, પ્રેમી જ ખુદા

  • 1k
  • 406

"ના રે બાપા... મસ્તી નું તો તું નામ જ ના લઈશ! યાદ છે ને પેલી વખત કેવું થયું હતું... એનું જ તો આ પરિણામ છે કે આપને આટલું દૂર રહેવું પડ્યું! બાકી આ પહેલા તો આપને આટલા દૂર આટલો સમય ક્યારેય નહી રહ્યાં!" રૂચા ના અવાજમાં ભીનાશ આવી ગઈ હતી. "જો જે કઈ થયેલું એમાં કઈ તું એકલી જ જિમ્મેદાર નહિ... મારી પણ ભૂલ હતી!" પ્રણયે એને સમજવા ચાહ્યું. "ભૂલ આપની હતી એટલે જ દૂર પણ આપને જ જવું પડ્યું ને... બહુ જ યાદ આવે છે યાર તારી!" ઋચાએ કહ્યું. "મને પણ તારી બહુ જ યાર આવે છે યાર..." પ્રણયે