હિમાચલનો પ્રવાસ - 2

  • 1.2k
  • 648

હિમાચલનો પ્રવાસ - 2 (પુર્વ તૈયારી)#હિમાચલનો_પ્રવાસઅગાઉની પોસ્ટમાં જે વાત થઇ તે જેતે વિસ્તારમાં પ્રવાસ આયોજનની માટેની જનરલ વાતો થઇ હવે હું ફક્ત મારી હિમાચલ યાત્રાને લઈને વધુ વિગતો આપીશ. હિમાચલ પ્રદેશમાં ફરવા માટે નજીકનું રેલ્વે સ્ટેશન અને હવાઈમથક ચંડીગઢ છે જેથી અમારી પ્રવાસની તારીખ નક્કી થઇ તુરંત અમે ત્યાં સુધીની અમારી રેલ્વેની ટીકીટ બુક કરી લીધી. આ એટલા માટે જરૂરી છે કે છેલ્લી ઘડીએ રેલ્વેની ટીકીટ સરળતાથી મળતી નથી. હવે અમારે આગળનો પ્રવાસ પબ્લિક ટ્રાન્સપોર્ટમાં એટલેકે હિમાચલ સરકારની બસમાં જવાનું વિચારતા હતા અને જેતે વિસ્તારના લોકલ ફરવા માટે બાઈક કે ટેક્સી ભાડે કરવાનું વિચારેલ, એ મુજબ અને સંપૂર્ણ ખર્ચની ગણતરી