વિષ રમત - 19

  • 1.4k
  • 782

અનિકેતે ગુડ્ડુ ને શોધવા માટે જે પ્લાન બનાવ્યો હતો એનાથી એને આશા નું કિરણ દેખાયું હતું એટલે એને શાંતિ ની ઊંઘ આવી હતી .. કોઈ પણ માણસ ના મગજ માં જ્યાં સુધી ગુંચવાડા હોય ત્યાં સુધી તે શાંતિ થી સુઈ શકતો નથી પણ તેની સમસ્યાઓ ની વચ્ચે જયારે તેને આશા નું કિરણ દેખાય ત્યારે એને શાંતિ ની ઊંઘ આવે છે સવાર ના ૮ વાગવા આવ્યા તો પણ અનિકેત. ઊંઘતો હતો વિશાખા ના ફોન થી એની આખો ખુલી તેને અડધી ખુલી આંખે મોબાઈલ રિસીવ કર્યો " ગુડ મોર્નિંગ વિશુ " " અનિકેત મને એમ હતું કે તું સવારે ઉઠી ને મને