કિંમતી ફોન ચોરાય કે ખોવાય જાય તો શું કરવું?

  • 744
  • 174

ચોરાઈ કે ખોવાઈ ગયેલા ફોન શોધવાનું કામ કંપનીનું નથી : સુપ્રીમ કોર્ટ ફોનનો વીમો લેવો જરૂર છે, વીમો છે તો દાવો કઈ રીતે કરવો, ફોનને ચોરી થતો કેવી રીતે બચાવી શકાય તેની માહિતી હોવી જરૂરી સિદ્ધાર્થ મણીયાર siddharth.maniyar@gmail.com ઓડિશામાં એક વ્યત્કિનો આઈફોન ચોરાઈ ગયો હતો. જેને શોધી આપવા માટે કંપનીએ હાથ ઉંચા કરતા વ્યક્તિ ગ્રાહક કોર્ટમાં ગયો હતો. વ્યક્તિ દ્વારા ગ્રાહક કોર્ટમાં કરવામાં આવેલા કેસમાં કોર્ટે આદેશ કર્યો હતો કે, એપલ ઇન્ડિયા આઇફોનનું નિર્માતા છે. તેથી, તેણે યુનિક આઈડેન્ટિફિકેશન નંબર દ્વારા ચોરેલો ફોન ટ્રેસ કરવો જોઈએ. જે આદેશ સામે કંપની દ્વારા સુપ્રીમ કોર્ટમાં અરજી કરવામાં આવી હતી. જેમાં સુપ્રીમ કોર્ટ