આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) શું છે?

  • 558
  • 162

આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો અર્થ : કૃત્રિમ રીતે વિકસિત બૌદ્ધિક ક્ષમતા કોમ્પ્યુટર સિસ્ટમ પહેલા કરતા વધુ વિકસવામાં AIનો મહત્વનો ફાળો   ટેક્નોક્રસી સિદ્ધાર્થ મણીયાર siddharth.maniyar@gmail.com   આજના મશીન યુગમાં સૌથી વધારે ચર્ચા જે શબ્દની થાય છે તે છે એઆઈ એટલે કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ. જે પ્રકારે તેનો વિકાસ થઇ રહ્યો છે તેના પરથી લાગે છે કે, આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ માનવ બુદ્ધિનું કેન્દ્રબિંદુ બની રહ્યું છે. કોમ્પ્યુટર વિજ્ઞાનની અદભૂત શોધ પૈકીની એક અને સૌથી શક્તિશાળી  શોધ એટલે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ. આજે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સમાં માનવ બુદ્ધિ, વિચારો અને લાગણીઓ સિમ્યુલેટે થાય છે. આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સની મદદથી કોમ્પ્યુટર સિસ્ટમ પહેલા કરતા વધુ વિકસિત થઈ છે. ત્યારે તેના ઉપયોગ, તેના