માનવ મગજથી મશીન મગજ સુધી

(1.5k)
  • 2.8k
  • 968

ઇતિહાસથી આજ સુધીની સફર  એક સમય હતો, જ્યારે માણસે પહેલી વખત મશીન ચલાવ્યું હતું – એ ક્ષણ માનવ ઈતિહાસમાં ક્રાંતિરૂપ હતી. ઇન્ડસ્ટ્રીયલ રેવોલ્યુશનના સમયમાં મશીનો આવ્યા ત્યારે લોકો ડર્યા – ‘હવે તો માણસના હાથનું કામ જશે!’ પણ એ મશીનો માણસનું કામ છીનવી નહોતાં રહ્યાં, તેમને વધુ કાર્યક્ષમ અને ઝડપી બનાવ્યાં. જેમ જેમ ટેક્નોલોજીનો વિકાસ થયો, તેમ તેમ કમ્પ્યુટર, ઈન્ટરનેટ, અને સ્માર્ટફોનોએ પણ આપણાં રોજિંદા જીવનમાં ફેરફાર લાવ્યો. હવે આપણે એક નવી દિશામાં પ્રવેશી રહ્યા છીએ – જ્યાં મશીનો હવે માત્ર કામ નહિ કરે, પણ વિચારશે પણ!  આ છે AI – Artificial Intelligence નો યુગ.   AI શું છે અને તે ક્યાં સુધી