સ્વપ્નસુંદરી - 1

  • 3k
  • 1.1k

PART 1અવાજોના સોરગુલની વચ્ચે એક ગ્લાસ ધડામથી ટેબલ ઉપર પછડાણો અને બધો સોરગુલ મ્યુટ થઈ ગયો. ત્યારે જ એક વેટર બીયરની બોટલ લઈને ટેબલ નંબર 616 પાસે આવ્યો અને ખાલી ગ્લાસમાં બીયર ઉમેરવા લાગ્યો.'તો કેવી લાગી?'  બીયરનો ગ્લાસ ભરાતાં વ્યક્તિએ પોતાની ભારી અવાજ સાથે પૂછ્યું.'સુપર્બ, માધવ!' સામે બેઠેલા ગોળમટોળ વ્યક્તિએ ગ્લાસ ખાલી કરતા કહ્યું. વેટરે તેનો પણ ગ્લાસ બીયરથી છલકાવ્યો. 'તો હવે તું જ કહે, આયુષ.' માધવે બીયરની સીપ લેતા ગોળમટોળ આયુષને પૂછ્યું, 'હું ખોટો હતો? મારી કઈ પણ ભૂલ હતી?' 'ના!' બીયરનો ગ્લાસ એક ઘૂંટમાં પીતા આયુષે કહ્યું, 'ભૂલ તો બધી તેની હતી.' 'તો હું કેમ તેને ભૂલી શકતો નથી.' 'કારણ કે તું