રેડહેટ-સ્ટોરી એક હેકરની - 32

(906)
  • 1.6k
  • 1.1k

      રેડ હેટ: સ્ટોરી એક હેકરની      પ્રકરણ:32     સમય: સવારના સાડાપાંચ     સ્થળ: સૂર્યાનો બંગલો        "તને યાદ આવી ગયું એ ઘણું છે" કિંજલે કહ્યું.અત્યારે સૂર્યાને અચાનક કિંજલને ફોન કરવાનું યાદ આવ્યું હતું.તેની પાસે કરવા જેવું કશું નહોતું એટલે તેને કિંજલને ફોન કરી લેવાનું નક્કી કર્યું હતું,તેને ખબર હતી કે ભલે તેના માટે આ વાત મહત્વની હોય કે ન હોય પણ કિંજલ જેવી છોકરીઓ માટે એ જરૂર મહત્વ ધરાવતું હતું.       "યાદ તો આવે જ ને કાલે તે જો ઠપકો આપ્યો હતો" સૂર્યાને મુસ્કાન સાથે કહ્યું.        "એ ઠપકો નહોતો મેં