મારાં વ્હાલા મિત્રો, મૈં આ અલગ series ચાલુ કરી છે તો તેના પરથી ઘણું બધું આપણી અંદર પરિવર્તન લાવી શકાયઃ છે. પરિવર્તન લાવવાની તૈયારી આપણી છે? શું આપણે દુનિયામાં creative થયીને best થવું છે? તમે મને પ્રોત્સાહિત કરો. હું વધુ લખો શકું, સમય કાઢી શકું.वार्ता 31 — “સાચું દાન એટલે શું?”એક ગામમાં હરિભાઈ નામના ધનિક દાન કરવાથી પ્રસિદ્ધ હતા. એક દિવસ શિક્ષકએ બાળકોને પૂછ્યું — “મોટું દાન કોણે કર્યું?”બધાએ હરિભાઈનું નામ લીધું. પરંતુ એક છોકરો બોલ્યો — “મારી મમ્મીએ ગઈકાલે પોતાના રોટલી મને આપી— પોતે ભૂખી રહી. આ સૌથી મોટું દાન.”શિક્ષક સ્મિત કર્યો.MORAL:દાન રકમથી મોટું નથી— વાર્તા 32 — “ખોટો ડર, ખોટી કલ્પના”ટોટો