સાચું કેહજો મિત્રો તમારામાં બદલાવ કોણ લાવી શકે, motivator : હા તમને એ swimming pool માં ધક્કો મારી શકે, પણ હાથ પગ આપણે ચલાવવા પડે. તો બદલાવ તમે પોતે લાવી શકો, બસ નિર્ણંય લયી ને yahom કરીને કૂદી પડવું પડે અને લાગ્યા રેહવું પડે. કુદરત ને દોષ આપ્યા વગર મંડી પડો. કુદરત ને એનું કામ કરવા દો. આપણને કુદરત ઘણું આપે છે.વાર્તા 51 — “સાચો આનંદ ક્યાં?”રાહુલને હંમેશા નવી વસ્તુઓ જોઈએ — નવું રમકડું, નવો બેગ, નવા શૂઝ.પરંતુ તે ક્યારેય ખુશ રહેતો નહીં.એક દિવસ દાદાએ કહ્યું— “આજે તું 10 લોકોને સ્મિત આપવાનો પ્રયત્ન કર.”રાહુલએ ક્લાસમેટની મદદ કરી, મમ્મી માટે પાણી લાવ્યું,