ગીતા - સવાલ તમારા જવાબ શ્રીકૃષ્ણના - 1

મિત્રો હું છું હાર્દિક ગાળિયા. અહીંયા યુવા મિત્રોને ગમે અને જીવનમાં કેવી રીતે ઉપયોગી બને તે રીતે શ્રીમદ્ ભગવદ્ ગીતાને શબ્દો દ્વારા અને પોડકાસ્ટ ના સ્વરૂપમાં અહીં લખવાનો પ્રયત્ન કર્યો છે જેમાં ભગવદ ગીતાના સિદ્ધાંતો પ્રમાણે અને રીયલ લાઈફ ના એક્ઝામ્પલ તેનું રિસર્ચ કરી બંનેને સાથે લાવીને મૂક્યા છે. હાર્દિક: હેલ્લો.. હેલ્લો.. માઈક ટેસ્ટિંગ.. ૧, ૨, ૩.. ઓકે!કેમ છો મારા વ્હાલા વાચકો, સોરી સોરી..સ્વાગત છે તમારા સૌના ફેવરિટ અડ્ડા પર. હું છું તમારો હોસ્ટ અને દોસ્ત, હાર્દિક!     મિત્રો, સાચું કહેજો.. આજે સવારે ઉઠ્યા ત્યારે સૌથી પહેલો વિચાર શું આવ્યો હતો?      યાર, પાછું ઓફિસ જવાનું? અથવા આ ઘરની કચકચ ક્યારે