The Madness Towards Greatness - 8

  • 64

Part 8 :જ્યારે પેલો અજાણ્યો માણસ આવીને ફ્રાન્સ ના ચર્ચ માં થયેલી ઘટનાઓ વિશે કહી રહ્યો હતો ત્યારે જ મિત્રા બોલી કે - " SK તો જીવિત પણ નથી , તો એ આત્મા ને કઈ રીતે હરાવી શકાય ? "" કોણે કહ્યું તે જીવિત નથી ? " ધનશ બોલ્યો." શું મતલબ ? એ ખરેખર જીવિત છે ? , પણ એને તો મેં મારી આંખો ની સામે પડતા જોયો હતો અને દમ તોડતા જોયો હતો " મિત્રા એ જવાબ આપ્યો." હા બસ , તે એને પડતા જ જોયો હતો , SK ત્યારે માત્ર પડ્યો જ હતો , ત્યારે પણ એમ જ