અસવાર - ભાગ 1

  • 594
  • 1
  • 192

પંચાળનો શુરવીર અસવાર દેવાયત એક ગોઝારા અકસ્માતમાં પોતાના પગ ગુમાવી બેસે છે. જેની જિંદગી ઘોડાની પીઠ પર હતી, તે વ્હીલચેરમાં કેદ થઈ જાય છે. દુનિયાની દયા અને તિરસ્કાર વચ્ચે દેવાયતની જિંદગીમાં પ્રવેશ થાય છે ‘સારંગ’નો—એક એવો ખૂંખાર અને ‘શ્રાપિત’ ઘોડો જેને લોકો કતલખાને મોકલવા તૈયાર હતા. એક અપંગ માણસ અને એક ગાંડા ઘોડાની આ જોડી જોઈને આખું ગામ મજાક ઉડાવે છે. પણ વાત ત્યારે પલટાય છે જ્યારે રાજ્ય કક્ષાની અશ્વદોડમાં દેવાયત ભાગ લેવાનો પડકાર ફેંકે છે. સવાલ એ છે કે, જે ઘોડા પર કોઈ ચડી નથી શકતું, તેને પગ વગરનો