જ્યારે પણ રેપ વિશે વાંચુંને ત્યારે મારું લોહી ઉકળી ઉઠે. આજના પેપરમાં હતું બાંગ્લાદેશની અંદર હિન્દુ સ્ત્રી ઉપર રેપ કરવામાં આવ્યો અને તેના વાળ કાપી નાખવામાં આવ્યાં .ખરેખર રેપ થયેલી યુવતીની ઈજ્જત ગઈ કે પછી રેપ કરનારની ઈજ્જત? એ પછી મેં પ્રશાંત આચાર્યને સાંભળ્યા તેને ચોખ્ખું જ કહ્યું હતું કે સ્ત્રીની ઈજ્જત તેની યોનીમાં રહેલી છે ? તેના મા બાપ તેના ભાઈ બહેન એ બધાની ઈજ્જત માત્ર સ્ત્રીની યોનીમાં રહેલી છે? જોકે બાંગ્લાદેશમાં બનેલી ઘટના તો એટલી હલકી છે કે તેના વિશે તો શબ્દો જ નથી પણ આપણા જે માનવતાવાદીના નારા લગાવનારા ત્યારે ક્યાં જાય છે? આપણી જ બેન દીકરીને સર