લાગણીનો દોર - 10

સંજય અને સંધ્યા બંને કોલેજ જવા નીકળી ગયા. રસ્તામાં સંજય અને સંધ્યા બંનેબાવાતો કરતા હતા.સંધ્યા: આ રૂપલબેન આવ્યા છે તે સગા કાકાની છોકરી છે.સંજય : હા, તે મારા સગા કાકાની છોકરી છે. ગામડે રહે છે એને અહીં કોમ્પ્યુટર ક્લાસ કરવા છે એટલે આવી છે.સંધ્યા : તો હવે હું હોસ્ટેલમાં રહેવાનું ફોર્મ ભરી દઉં સંજય : કેમ ?સંધ્યા :  ઘણા સમયથી હું તમારી સાથે રહું છું, હવે મને એવું લાગે છે કે હું એકલી રહું અને મારો અભ્યાસ પૂરો કરું. અને મારુ ભવિષ્ય બનાવવું.સંજય : કેમ તને અહીં આ ઘરે નથી ફાવતું રહેવાનું ?સંધ્યા : મને અહીં રહેવું તો ખૂબ જ ગમે