કાયામત: અંતિમ આશ્રય - 14

(1.1k)
  • 3.2k
  • 892

પ્રકરણ ૧૪: ડિજિટલ બળવો અને જાગૃતિનો વંટોળસમય: ટકરાવના ૨૬ દિવસ પછી.સ્થળ: પૃથ્વીના વિવિધ સેક્ટરો (સેક્ટર-૯ થી સેક્ટર-૫૦૦) અને 'ગ્રીન-ઝોન' સ્પેસ સ્ટેશન.આર્યને સ્પેસ સ્ટેશન પરથી જે બ્રોડકાસ્ટ કર્યું હતું, તેની અસર જંગલની આગની જેમ ફેલાઈ ગઈ. વિક્ટર સ્ટીલનો અસલી ચહેરો હવે માત્ર સેક્ટર-૯ પૂરતો સીમિત નહોતો રહ્યો. પૃથ્વીના પેટાળમાં ફેલાયેલા હજારો બંકરોમાં લાખો લોકોએ વિક્ટરનો એ અવાજ સાંભળ્યો હતો: "મેં માત્ર કુદરતને મદદ કરી છે... આ કાયામત એક આયોજન હતું." તમામ બેન્કરો હવે જનતા હતા કે આ માનવ સર્જિત આફત કોણ લાવ્યું હતું.વૈશ્વિક પ્રતિક્રિયા ખુબજ સખત હતીસેક્ટર-૪૨ (યુરોપ ઝોન): અહીંના સબ-બંકરોમાં રહેલા વૈજ્ઞાનિકોએ કામ કરવાનું બંધ કરી દીધું. તેમણે વિક્ટરના 'બ્લેક