The Madness Towards Greatness - 13

(431)
  • 2.4k
  • 832

Part 13 :ફોન માં આવેલા મેસેજ જોઈને RK એ તો સમજી ગયો હતો કે તે મેસેજ મોકલવા વાળા ની લોકેશન ને માહિતી ટ્રેક કરી શકે એમ નથી , કેમ કે જે વ્યક્તિ મેસેજ મોકલે છે તેને RK અને અહીં થયેલી મીટિંગ વિશે પળે પળ ની માહિતી છે , બસ તેને મન માં એક જ ભય છે કે આ વ્યક્તિ અમેરિકા ની ઇન્ટેલિજન્સ એજન્સી નો માણસ ના નીકળે , આ ભય ની સાથે તે સાંજ ના સમયે કોઈને કહ્યા વગર , કોઈને ખબર ન પડે એ રીતે જે મેસેજ આવ્યો હતો એ જગ્યા એ જઈને RK જુએ છે તો એકદમ અંધારું