વીસમી સદીના આરંભનોસમય હતો. દક્ષિણ આફ્રિકા પરસંપૂર્ણ રીતે પગદંડો જમાવવા માટેસામ્રાજ્યવાદી બ્રિટન તથા નેધરલેન્ડવચ્ચે વર્ષોથી ગજગ્રાહ ચાલતો હતો.આમ તો એ બન્ને મહાસત્તાઓએ છેક૧૭મી સદીથી દક્ષિણ આફ્રિકાના કેટલાકપ્રદેશમાં પોતાની હકૂમત સ્થાપી રાખીહતી અને વધુ પ્રદેશ કબજે મેળવવા બેઉદેશોના લશ્કર વચ્ચે ઘણી વખત નાનાં-મોટાં છમકલાં થયાં કરતાં હતાં. પરંતુ૨૦મી સદીના આરંભે દક્ષિણ આફ્રિકામાંહીરાના કુદરતી ભંડારો પહેલી વાર મળીઆવ્યા ત્યારે તેમના પર હક્કદાવોજમાવવા માટે બન્ને દેશો વચ્ચે અત્યંતલોહિયાળ સંઘર્ષ ફાટી નીકળ્યો.ઇતિહાસમાં બૂર વોર તરીકે જાણીતું બનેલુંયુદ્ધ લાગલગાટ ત્રણ વર્ષ સુધી ચાલ્યું,જેમાં અંગ્રેજો જીત્યા અને મૂળ હબસીલોકોના દેશને તેમણેપોતાની માલિકીનોજાહેર કર્યો.દક્ષિણ આફ્રિકાસોનાનો અને હીરાનોકુદરતી ભંડાર હતો.ગોરી સરકારે હબસીલોકોને જ ખાણોમાંમજૂરીના કામે લગાડીદીધા. ખાણોનાંમૂલ્યવાન ખનિજો