Part 16 :" The man who created the three legends "આ સાંભળીને રિદ્ધવ ને એ બાબત નો તો ખ્યાલ આવી ગયો કે આ તો એ જ વ્યક્તિ છે કે જેની સાથે ગઈ કાલે રાત્રે વાત થઈ હતી ; તે કંઈક બોલવા જાય એ પહેલાં જ તેને અટકાવતા ધનશ બોલી ઊઠ્યો : " મહાગુરૂ ! આપ ? , તમે અહીંયા કઈ રીતે ? તમે હજુ સુધી જીવીત છો ? , તમે અત્યાર સુધી ક્યાં હતા ? ..."ધનશ પ્રશ્નો પર પ્રશ્નો પૂછે એ પહેલા તેને અટકાવતા એ માણસ બોલ્યો કે : " અત્યારે સમય આ પ્રશ્નો માટેનો નથી , અત્યારે બીજા ઘણા