: પ્રથમ મુલાકાત : આજે ઓફિસમાં ‘મહિલા દિન’’ નિમિત્તે ફંકશન હોવાથી આજે પ્રિતી સરસ તૈયાર થઇને ઓફિસ જવા નીકળતી જ હતી. ત્યાં જ પ્રણયનો વોટસએપ પર મેસેજ આવ્યો. પ્રણય : હાય...... ગુડ મોર્નીંગ. પ્રિતી : વેરી ગુડ મોર્નીંગ. પ્રણય: ઓફિસ પહોંચી ગયા કે હજી ઘરે છો ? પ્રિતી : ના.... હું હાલ જ ઓફિસ આવવા માટે નીકળી છું. કેમ ? તમે ઓફિસ આવી ગયા છો ? પ્રણય: હા સરકાર. તમે તો ક્હયું હતું કે ૧૦.૩૦ પહેલા આવી જજો. પ્રિતી : અરે હા. મને તો યાદ જ ન રહ્યું. વાંધો નહીં. હું બસ પાંચ મિનિટમાં પહોંચું જ છું. પ્રણય: ઓ.કે. હું રાહ જોંઉં છું. પ્રિતી : ઓ.કે. બરાબર ઘડીયાળના ૧૦.૩૦ ના