The Madness Towards Greatness - 18

(323)
  • 2.8k
  • 1
  • 574

Part 18 : RK પોતાની મૂંઝવણ કહી રહ્યો હતો ત્યારે જ વચ્ચે એને રોકતા અવાજ આવ્યો " You are Manipulated , હા ! તમને લોકો ને ભ્રમિત કરવામાં આવ્યા છે , આ એક એવું ભ્રમ છે કે જે તમને હકીકત લાગે પણ આ દરેક હકીકતો બસ મારા દ્વારા બનેલી એક વાર્તા છે , આ વાર્તા હું લખી રહ્યો છું અને  માત્ર તમને જ નહીં , પણ જે લોકો એવું વિચારી રહ્યા હતા કે આ સમગ્ર દુનિયા એમના કહેવા મુજબ જ ચાલે છે , એ લોકોને  પણ મારી આ જાળ માં ફસાઈ ગયા , Welcome to the Mind Trap of SK " " શું