સત્ય ઘટના

(236)
  • 2.8k
  • 386

           નિશાળમાં ત્રીજા ધોરણનો વર્ગ ચાલુ થવાનો હતો બાળકોને નવા શિક્ષિકા બહેન માટે ઇંતેજારી હતી બાળકો અને શિક્ષિકા બહેન બંને એક બીજા માટે નવા હતા નિશાળનો બેલ પડ્યો. એક સુંદર શિક્ષિકાએ વર્ગમાં પ્રવેશ કર્યો. સ્વર્ગમાં અભિવાદન થયું. સૌવ પ્રથમ શિક્ષિકાએ પોતાનું નામ અને શીખવાડવામાં આવેલ વિષયની માહિતી આપી. ત્યારબાદ  વિદ્યાર્થીઓએ પોત પોતાનો પરિચય આપ્યો. દરેક છોકરાના અવાજમાં ઉત્સાહ હતો. શાળાનો પહેલો દિવસ હોવાથી બધા એક બીજા સાથે હળી મળી રહ્યા હતા. પરંતુ છેલ્લી પાટલી પર બેઠેલો એક છોકરો કંઈ પણ બોલ્યા ચાલ્યા વિના બેઠો હતો લઘર વગર, શાંત, નીરસ એવો બાળક જેને શાળાની કોઈ પ્રવૃત્તિથી મતલબ