નાટક 1. માંદગીમાંદગીપાત્રો: તુષાર (એક કિશોર) 1.લલિતભાઈ : પિતા. 2.કલા બહેન : માતા 3.ઝમકુ : કામવાળી 4.પ્રવિણા : બહેન 5.ડોક્ટર.(પડદો બંધ છે ત્યાં પ્રવક્તાનો અવાજ)“મહેરબાનો! એમ કહેવાય છે કે શરીર હોય તો રાજ ન આવે પણ રોગ જરૂર આવે. તમે સહુ માંદા પડો જ છો, પણ આ નાટક એમ પુરવાર કરવા માગે છે - શાંતિ રાખજો. જોજો, શરીરનું ટેમ્પ્રેચરવધી જાય નહીં કે બ્લડપ્રેશર ઊંચું જાય નહીં.એમ કહેવા માગે છે કે આપણે બધા કાયમના માંદા જ છીએ. માનસિક માંદા. તમે અને હું, બધા જ. કઈ રીતે?એની જવાબ આપે છે નાટક - માંદગી.(પડદો ખુલે છે. સહુથી પહેલાં સ્ટેજ પર