હું, વૈદેહી ભટ્ટ - ભાગ 17

(214)
  • 1.3k
  • 586

" હરખ આ કોણ હતી જે આ રીતે કમલેશને લાફો મારીને અને બંન્ને છોકરીઓને લઈને જતી રહી." આઇદે પુછ્યુ." તે મારી પત્ની છે, જે હરખના ઓફિસમાં કામ કરે છે." આઇદને આ સાંભળીને શોક લાગ્યો. તેને કમલેશને કહ્યું."કમલેશ આપણે આટલા વર્ષથી સાથે કામ કરીએ છીએે, એટલે તને માત્ર ચેતાવણી આપું છું, તારી બેગમને સમજાવ કે તે આપણા કામમાં દખલગીરી ના કરે નહીંતો બહુ ભારી પડશે."આઇદની આ ધમકી સાંભળીને કમલેશને ગુસ્સો આવ્યો અને તેને આઇદનું કોલર પકડીને તેને કહ્યું." તું મારી રજનીને નુક્સાન પહોંચાડીશ..... તું... તારી જાતને સમજે છે શું? તું ભારતમાં છે, મારા દેશમાં છે. જો મારી રજનીનો વાળ પણ વાંકો થયો