બેઇન્તેહા : નફરત અને પ્રેમ - 3

  • 602
  • 308

   મીરાએ માસૂમ ફેસ કરીને પહેલી વાર પેલા વ્યક્તિને જોયો અને બસ તે વ્યક્તિમાં જ ખોવાઈ ગઈ.....            તે વ્યક્તિએ બ્લેક ફોર્મલ પેન્ટ અને વાઈટ શર્ટ પહેર્યો હતો.... તેના ચહેરા પર એકદમ પરફેક્ટ ટ્રીમ કરેલી બિર્યેડ હતી.... તેના વાળ ક્લાસિક ટાઈમલેસ હેરસ્ટાઇલ જેવા કટ કરેલા હતા..... જીમથી કરેલું મજબૂત શરીર હતું, તેના સફેદ શર્ટ માંથી તેના મજબૂત બાંધા દેખાતા હતા.   તેની હન્ટર આંખો જોઈને મીરાના શરીરમાંથી વીજળી પસાર થઈ ગઈ.... ચહેરા પર એક અલગ જ ખુમારી હતી, મીરા તે વ્યક્તિને જ એકટસ જોઈ રહી હતી.         મીરા માથું હલાવીને મનમાં, આમ શું જોવે છે પાગલ છોકરી,