Tirupati આગળના દિવસે bhudevi કોમ્પલેક્ષ પર થી દિવ્ય દર્શન નું ટોકન લઈ લીધું જેમાં તમારે શ્રીવારી મેટ્ટુથી પગથિયા ચડીને જવાનું હોય છે , આમ તો સર્વદર્શન ના ટોકન લેવાનો પ્લાન હતો પણ આમ જ મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાંથી આંટા મારતા મારતા કોમ્પલેક્ષ ગયા અને બસ તરત જ token મળી ગયું . બપોરના 1 વાગ્યાનો રિપોર્ટિંગ સમય હતો . તિરુમાલા જે શેષચલમના પહાડો પર આવેલું એક નાનું નગર છે જ્યાં પ્રભુ વેંકટેશ્વર સ્વામી નું મંદિર આવેલું છે .જે તિરુપતિથી 30 km દૂર છે . આ મંદિરમાં એટલો જનસમૂહ ઉમટતો હોય છે કે એનું સરખું સંચાલન કરવા માટે મંદિર સંસ્થા એટલે TTD/ તિરુમાલા