દંતકથા

  • 1.1k
  • 420

આપણા સમાજમાં સામાન્ય રીતે ઘણી વાતો ઘણી વાર્તાઓ ઘણી કથાઓ એવી હોય છે જે દંત કથાઓ તરીકે ઓળખાય છે સામાન્ય રીતે આ વાતોમાં સામાન્ય જીવનશૈલી અને સામાન્ય લોકોના અનુભવો જોડાયેલા હોય છે આવી જ એક કથા હું આજે લખવા જઈ રહ્યો છું ઘણા સમય પહેલાની વાત છે અમારી બાજુમાં એક બુઢા બાબા અને દાદી રહેતા હતા લોકો કહેતા કે તેઓ પાકિસ્તાનથી હિજરત કરીને ભારત આવેલા તે લોકોનું દૈનિક જીવન આપણા કરતાં એટલે કે સામાન્ય ગુજરાતી પરિવાર કરતા થોડું અલગ હતું તેઓ જાતે બલોચ હતા બલોચિસ્તાનમાં તેમના ઘર હતા ખેતી હતી ઘણું બધું પરંતુ બંને દેશોના ભાગલા સમયે તેઓ તે બધું જ