સંબંધો ના ડિપ્લોમેટ કિશન કાકા - 1

(33)
  • 998
  • 354

મારે અમેરિકા માં આશરે ૬ વર્ષ થઈ ગયા.  અમેરિકા માં મે ઘણા બધા લોકો સાથે કામ કર્યું.  મારે કેલિફોર્નિયા માં સ્ટડિ કર્યું એ દરમિયાન મે ઘણા બધા ગુજરાતી મૉટેલ ઓનર સાથે કામ કર્યું.  ઘણી વખત જો હુ સમજુ છે કે પાપા ના ગયા પછી ઘણુ બધુ ચંગે થઈ ગયુ.  એમાં ખાસ સંબંધો.  હવે પાપા ના બેકપ હતો ત્યારે જે રેલાશન માં ઇમોશન હતા આજે એ જ રિલેશન પ્રૅક્ટિકલ બની ગયા છે.  હદ તો ત્યારે થઈ જાય જ્યારે અમુક રેલાશન માં હવે ફાયદો છે તો કેટલો છે અને કેટલુ ઇમ્પોર્ટેંટ છે એના ઉપર જ ટકેલા છે.  આ બધુ અચાનક કઈ રીતે.