Part 20 : ઇન્ટેલિજન્સ એજન્સી માંથી એક માણસ આવ્યો અને બોલ્યો કે : " He scammed us , He controlled our country; not just our country but almost the world " ( તેણે આપણી સાથે ચતુરાઈ કરી છે , તેનું આપણા દેશ પર નિયંત્રણ છે ; માત્ર આપણા દેશ પર જ નહીં , પરંતુ લગભગ આખી દુનિયા પર નિયંત્રણ છે )" શું એ કઈ રીતે શક્ય બને ? "US ના પ્રેસિડેન્ટ આશ્ચર્યચકિત થઈ ગયા .ત્યાં એમના સેક્રેટરી એ કહ્યું : " તમારા જીવન ને પણ ખતરો છે , SK એ આ દેશ માં અબજો ડોલર નું ઇન્વેસ્ટમેન્ટ કરી નાખ્યું છે , ઘણા