આવો ભજવીએ - 6

(288)
  • 1.2k
  • 660

આવ નવે ઘેરલાલિયો: શહેરી સોસાયટીનો પ્રામાણિક, નીતિવાન કૂતરોધોળી: ગામડાં કે શેરીની ગામઠી ભાષા બોલતી કુતરી જેને લાલિયો ગમે છે પણ એની નીતિઓ નહીં.(આ નાટીકા શ્રાવ્ય વધુ છે. રેડિયો નાટકમાં લઈ શકાય. એ સિવાય મહોરું પહેરી કૂતરા-કુતરીનો વેશ કરી શકાય. વાંચીકમ પણ થઈ શકે.) ઉચ્ચ વર્ગની શહેરી સોસાયટીની શેરીનું દૃશ્ય. ચાર પાંચ ભવ્ય કાર એક લાઈનમાં ઉભી છે. લાલિયો કૂતરો અને ધોળી કુતરી કૂદતાં કૂદતાં શેરીમાં દાખલ થાય છે. લાલિયો (પૂંછડી પટપટાવતો) :  આવતી રહે મારી વાલુડી?’ ગરર... ધોળી : (ગાતાં ગાતાં) ના ના નહિ આવું… એ છાપરે નહિ આવું…  કુદવાનો મને થાક લાગે..  લાલિયો : લે તું તો ગરબાયે ગાવા માંડી? હવે આવતી રે.