To be continue. કિશન કાકા એટલે મોટા ગજા ના ઉદ્યોગપતિ ૪૦ માણશ ની ટીમ તો એ એકલા હાથે હૅન્ડલ કરી દે. ટીમ મેનેજમેંટ. HR મેનેજમેન્ટ.એમ્પ્લોયી ના ઇગો મેનેજમેન્ટ. બધા કર્મચારીઓ વચ્ચે ગજબ નુ બેલેન્સ બનાવી લે. પણ આ બધા પાછળ ક્યાંક ના ક્યાંક એક વસ્તુ પાછળ રાઈ ગઈ એ છે પર્સનલ લાઈફ માં ઇમોશન. હવે કિશન કાકા દરેક સંબધ ને ઇગો ની દ્રષ્ટિ થી જ જુવે છે. બધા ય ના ઇગો કંટ્રોલ કરવાના એ હવે માસ્ટર થઈ ગયા છે. હવે કિશન કાકા ઓકાત યાદ કરાવી દે. જે ૪૦ માણશ ની ટીમ હૅન્ડલ કરવા જરૂરી હતુ એ બધા જ પ્રેક્ટિકલ્સ હવે ઘરે ઇમ્પ્લીમેન્ટ કરી