આજે 2 વર્ષના એ B.Ed ની journey નો સૌથી મહત્વપૂર્ણ દિવસ એટલે "Final Annual Lesson Plan" નો દિવસ. મારુ selection એક school મા ધોરણ 9 માં થયુ હતું, જ્યાં મારે "Direct Indirect" નો Digital પાઠ આપવાનો હતો. એટલે, Digital Smart board પર ભણાવવાનો હોવાથી Digital lesson એમ. 3 :૩૦ વાગે મારો પ્રિયેડ હતો, એટલે સવારે હુ ૯ વાગે ઘરેથી નીકળી ગયેલો. ૧૦:૫૬ એ હુ Bus stand મા ઉતર્યો. ત્યાંથી, મોબાઇલ મા Map ખોલ્યું. શાળાનું નામ લખ્યું અને બસ સ્ટેન્ડથી મારા ભાગમાં આવેલ શાળા તરફ ચાલતો નીકળી પડ્યો. હુ ખૂબ જ ઉત્સાહિત હતો. મે 3 દિવસ કરીને મારુ Digital lesson તૈયાર કર્યું