નવાં થતાં ઘરો

  • 402
  • 1
  • 128

આજકાલ  લગ્ન કર્યા પછી અને વધુ તો, કુટુંબ  થયા પછી દર વર્ષે વધતાં જતાં ભાડાંઓમાં જીવનશૈલી તંગી અનુભવવા લાગે છે એટલે  પોતાનું ઘર તો જેમ બને તેમ જલ્દી સહુ કરવા ઇચ્છે છે. આજથી ચાલીસ વર્ષ અગાઉ તો હાઉસિંગ લોન માટે ભાગે બેંકના સ્ટાફને, એ પણ પાંચેક વર્ષની નોકરી પછી મળતી. સરકારી અને પ્રાઇવેટ નોકરીઓ વાળાને તો માંડ મળતી. એને બદલે હવે તો તમારો પગાર નિયમિત અને સારો હોય તો હાઉસિંગ લોન મળી રહે છે. સામે હપ્તા પણ આખો પગાર જતો રહે એવા હોય છે પણ એક વખત પોતાનું  ઘર કર્યું એટલે દર વર્ષે બે વર્ષે નવું મકાન, નવો વિસ્તાર એ