ભૂલ છે કે નહીં ? - ભાગ 106

(92)
  • 806
  • 412

મેં મારી મહેનત વધારી દીધી. દિકરા દિકરી માટે. આમ પણ મારે ઘરમાં કંઈ કરવાનું હતું નહીં કારણ કે મમ્મીને બધું જાતે જ કરવા જોઈતું. મારે ફક્ત ભાખરી કરવાની હોય એ તો આપણા જમવાના સમયે હું કરી લેતી. મેં મારું મગજ ઘરમાં ચલાવવાનું બંધ કરી દીધું હતું. આમ પણ મમ્મી કહે તે જ થતું હોય પછી હું કંઈ કહું ને એ ન થાય તો મને દુઃખ થાય કે મારું કહ્યું નથી થતું એટલે મેં એ બાજુ વિચારવા કરવા કરતાં મારું પૂરેપૂરું ધ્યાન દિકરા દિકરીના ભવિષ્ય પર આપવાનું નક્કી કર્યું. ઘરમાં જે કંઈ પણ લાવવાનું હોય મને મમ્મી કહી દે એટલે હું