સરકારી પ્રેમ - ભાગ 23

  • 98

"તું પહેલા પોતાની જાત વિષે વિચાર કર. તારી આગળ આખી કારર્કિદી પડી છે. એ વિચિત્ર યુવાન નો છેલ્લો પ્રયત્ન છે. એ પાસ થાય કે નહીં પણ આપણે તો આખી જિંદગી જે મેહનત કરી એ ચપટીમાં થોડું મુઠ્ઠી માં મેળવી શકાય. જો જરૂર લાગે તો હું દિનકર દાસગુપ્તા સાથે પણ વાતચીત કરવા માટે તૈયાર છું. " મધુકર મોહન સમજાવે છે." ઠીક છે પપ્પા. " મહેચ્છા આટલું જ કહીને નીકળી જાય છે.આ તરફ રાત્રે ઐયર હવે નવનીત ને ફોન કરે છે." કેમ‌ છે?" ઐયર પુછે છે."બસ‌ બોલો શું ચાલે છે?" નવનીત જવાબ આપે છે."જો ને બહુ લાંબા સમય થી વાતચીત થઈ ન હતી