The Madness Towards Greatness - 22

(269)
  • 1.2k
  • 1
  • 546

Part 22 :" હું કદાચ બીજા માણસો ની સમક્ષ જીતી શકું છું પણ કિસ્મત ની સામે કદી નહીં ; કદાચ મારા નસીબ માં આ વસ્તુ નહીં હોય એટલે જ નાનપણ માં મારા જન્મ સાથે મારો પરિવાર જ મારાથી છીનવાઈ ગયો , જે પણ લોકો મારી સૌથી નિકટ રહ્યા હતા એ બધા મારાથી દૂર જતા રહ્યા છે , મને જ્યારે જાણ થઈ કે શીન અને Queen બંન્ને નાનપણ થી સાથે હતા અને જુના મિત્રો પણ હતા તેમજ શીન એ એમ પણ કહ્યું કે જો હું શીન ને મારી નાખીશ તો તેણી બદલો અવશ્ય લેશે , આ વાત સાંભળીને હું ખૂબ જ