સરકારી પ્રેમ - ભાગ 28

  • 228
  • 88

પરિક્ષા ના દિવસે સવારે જ મધુકર મહેચ્છા ને બધું જ ભુલી સાવ સામાન્ય રીતે જ પરિક્ષા આપવા માટે સમજાવે છે. આ તરફ નવનીત પણ દિનકર દાસગુપ્તાની સાથે ફોન પર વાતચીત કરી હળવાશ અનુભવે છે. નવનીત ને તો છેક પરિક્ષા હોલ સુધી વાંચન કરવાની ટેવ હતી. આ પ્રકારની ટેવ તેની પર જ દબાણ વધારતું હતું. જેથી દિનકર દાસગુપ્તા તેને ચોપડીઓ એ દિવસે રૂમ પર જ મુકી જવા માટે સમજાવે છે. પછી બે વખત પોતાના પેપર ને ફરીથી ચકાસણી કરવા માટે સમજાવે છે.નવનીત તો દિનકર સર ની વાત માનીને કોઈ ચોપડી લીધા વગર જ પરિક્ષા હોલમાં પહોંચી જાય છે. આ તરફ મહેચ્છા પણ