પિટકાર્ન ટાપુ

  • 102

પિટકાર્ન ટાપુપૃથ્વી પરનો એક એવો ટાપુ જ્યાં માત્ર 50 લોકો જ રહે છે!વિચાર કરો, એક એવું વતન જે દુનિયાના નકશામાં પણ માંડ દેખાય છે. પ્રશાંત મહાસાગરની વચ્ચે આવેલો 'પિટકાર્ન ટાપુ' (Pitcairn Island) એટલે રહસ્યો અને કુદરતનો ખજાનો. આ ટાપુની શોધ કોઈ વૈજ્ઞાનિકે નહીં, પણ બ્રિટિશ જહાજ 'બાઉન્ટી'ના બળવાખોર ખલાસીઓએ કરી હતી! નજીકનું શહેર પણ 2200 કિમી દૂર! આખું પાટનગર 45 મિનિટમાં ચાલીને પૂરું થઈ જાય. આવકનું સાધન? માત્ર ટપાલ ટિકિટો!જાણો આ અનોખા 'અજ્ઞાતવાસ' જેવી દુનિયા વિશે... આ ધરતી પર કેટલાક ટાપુરૂપી પ્રદેશો એવા છે કે જ્યાંવસતા ગણ્યાગાંઠ્યા લોકોને બાકીનું જગત મોટે ભાગે યાદ જકરતું નથી. ભૌગોલિક રીતે એ પ્રદેશો આપણા