બેઇન્તેહા : નફરત અને પ્રેમ - 6

  • 388
  • 158

        મિસ્ટર રાઠોડ મીરાને ધમકી આપીને પોતાનો કોર્ટ એટિટ્યૂડમાં સરખો કરીને નીકળી ગયા.         મીરા બસ મિસ્ટર રાઠોડને જતાં જોઈ રહી, તે ઊંડા શ્વાસ લેવા લાગી અને પોતાના મનને કહી રહી હતી, મીરા ખરેખર તું એક બેવકુફ છોકરી છે. તારે શું જરૂર હતી તેની સાથે લડવાની, તારી લીધે તેની ડીલ કેન્સલ થઈ... તે આ શું કર્યું. તે જેમ કહીને ગયો છે એમ લાગે છે કે થોડા ટાઈમમાં તારા દિવસો ખતમ.       પાછી પોતાના મનને સમજાવી પણ રહી હતી કે કંઈ નહીં મીરા, અગર ડીલ થઈ તો પણ પ્રોજેક્ટ કમ્પ્લીટ કરીને તો તને એ ડેવિલથી છુટકારો