બેઇન્તેહા : નફરત અને પ્રેમ - 10

(44)
  • 827
  • 536

         મીરાને ડર હતો કે અથર્વ તેને આ કંપનીમાંથી કાઢી મૂકશે. જેથી ઝોયાએ તેને કહ્યું, કે તેને આ કંપનીમાંથી નીકાળવી મુશ્કેલ છે.      ખબર નહિ તે ડેવિલ શું કરે એનું કંઈ નક્કી નહીં. મીરાએ ડરથી કહ્યું.       ચાલો તો જઈએ અને મારે બંને ક્લાયન્ટને ફોન કરીને મિટિંગનું પણ કહેવાનું છે. યાર આ બંને પ્રોજેક્ટ કમ્પ્લીટ થઈ જાય તો સારું, નહીંતર હવે તો બંને ક્લાઈન્ટ આવીને ડીલ કેન્સલ કરીને ચાલ્યા જશે. લગભગ ૮ મહિનાથી પ્રોજેક્ટ અધૂરો છે. ઝોયાએ કહ્યું.      હા ઝોયા, બહુ ટાઈમથી આ પ્રોજેક્ટ બંધ છે સારું જલ્દી કમ્પ્લીટ થઈ જાય તો.         સર