સરકારી પ્રેમ - ભાગ 32

  • 230
  • 108

બન્ને ધ્યાનથી સાંભળી રહ્યા હતા. હવે પછી નો દોઢ મહિનો પોતાની ભુલો સુધારવા સાથે નવી નવી માહિતી અને જ્ઞાન વધારવાનું જ હતું. આમ જ સમય વીતતો જાય છે.દોઢ મહિના પછી એક અઠવાડિયા પછી મુખ્ય પરિક્ષા નો સમય આવી ગયો હતો. હવે દિનકર દાસગુપ્તા બન્ને ની તૈયારી નું છેલ્લું અવલોકન કરી બન્નેને રોજ સવારે અડધી કલાક યોગાસન તેમજ ધ્યાન કરી પોતાની ઉપર ટેન્શન ઓછું કરવા માટે સમજાવે છે.આજે પણ એ જ સમયે મહેચ્છા અને નવનીત પરિક્ષા ના પેપર લખે છે.  નવનીત ખુબ સમજદારી થી અને મહેચ્છા ઝડપથી પોતાના પેપર પુરા કરે છે. દિનકર દાસગુપ્તા એ દિવસ ની રજા આપી પછી બીજા દિવસે