રામ તારી રમતડી - દીપશિખાનું વર્ણન - ભાગ 4

(41)
  • 538
  • 198

પ્રકરણ ૨ - દીપશિખાનું વર્ણન - ભાગ ૪  મંદિરના શાંત પરિસરમાં સૂર્યનો અંતિમ પ્રકાશ પણ ધીમે ધીમે ઓસરી રહ્યો હતો, અને તેની સાથે જ દીપશિખા અને વસુંધરા ગર્ભગૃહના દ્વાર પાસે આવ્યા. દીપશિખાના ચહેરા પર એક અસ્પષ્ટ ભાવ હતો, જ્યારે મણિરાજની આંખોમાં આશા અને ડરનું મિશ્રણ હતું. તેઓ સ્તંભ પાસે આવીને બંને રોકાઈ ગઈ. ચામવક ચતુરાઈથી પૂછવા લાગ્યો, "જાણીને આનંદ થયો કે તમને તમારા ભવિષ્યની ચિંતા છે. છતાં કહું તો તમારે પ્રાર્થના કરવાની ક્યાં જરૂર હતી! તમારા થનારા પતિ અને તેના ગુણો બંને તમારી સામે જ છે. પછી માતા ગૌરીને રીઝવવાની જરૂર તમને શું કામ પડી?" દીપશિખા આછું સ્મિત વેરતા કહેવા લાગી, "એ બધું