એક રાત - 3

  • 288
  • 104

એટલા માં જ એક ભયાનક વેશ ધારણ કરેલો કોઈ છોકરો ચડ્યો જેને નિયતિ દૂરથી જોઈ શકતી હતી. તેનો પહેરવેશ કંઈક અજીબ જ હતો. પહેલા તો તેને કોઈ જોવે તો જરૂરથી ડરી જ જાય તેને મોઢે કંઈક અજીબ જેવું માસ્ક પહેર્યું હતું અને તેની ઉપર કંઈક ખતરનાક જ અજીબ સિમ્બોલ હતો. તેના હાથમાં મોટો જબરો ફુગ્ગો હતો તેમાં પણ એવું જ સેમ સિમ્બોલ હતું. તેના બીજા હાથમાં એક હથિયાર હતું તેની ઉપર પણ સેમ એવું જ સિમ્બોલ હતું. નિયતિ તેના આવવાની ડરાવની આહટ થી લઈને તેનો ડરાવનો પહેરવેશ પણ જોઈ રહી હતી અને તે બીકની મારી થર થર કાપતી હતી અને