બરફમાં છુપાયેલું સત્ય

(11)
  • 1.2k
  • 325

બરફમાં છુપાયેલું સત્યસિમલાની સેન્ટ્રલ કોલેજમાં ભણતો આર્યન દેખાવમાં જેટલો શાંત હતો, અંદરથી તેટલો જ અશાંત. ગુજરાત ના મોટા ગજાના ઉદ્યોગપતિ કિશોરભાઈનો તે એકનો એક વારસદાર હતો. આર્યનને મોંઘી ગાડીઓ અને જુગારનો ચસકો લાગ્યો હતો. સિમલાના કસિનો અને ઓનલાઈન સટ્ટામાં તે કરોડો રૂપિયા હારી ચૂક્યો હતો. લેણદારોના ફોન આવવા લાગ્યા હતા.આર્યનને એક ખતરનાક વિચાર આવ્યો . તેણે વિચાર્યું, "પપ્પા પાસે તો કરોડો છે, પણ તે મને આપશે નહીં. જો મારું અપહરણ થાય, તો તે રડતા-રડતા પૈસા આપી દેશે."આર્યન પાસે વિચાર હતો પણ આ વિચારમાંથી.... સ્ટોરી વાંચી કોમેન્ટ, રીવ્યુ આપવા વિનતી.