The Madness Towards Greatness - 23

(104)
  • 644
  • 210

Part 23 :" હું હિમાલય ક્યારે ગયો અને ત્યાં શું કર્યું એ તો બધા લોકો જાણે છે પણ હું શા માટે ગયો તે કોઈ  જાણતું નથી , શીન એવુ માને છે કે કોલેજ માં થયેલી ઘટના અને તેનાથી એકલવાયું જીવન થઈ જતા હું હિમાલય ભાગી ગયો , રિદ્ધવ એમ માને છે કે મારી સાથે બલવંત અને પ્રોફેસર એ સ્કેમ કર્યો હતો અને હું કંગાળ થઈ ગયો એટલે હું હિમાલય ભાગી ગયો હતો , પણ બન્ને ની વાત થોડા અંશે  ખોટી છે, હું હિમાલય માં એક એવી જગ્યા શોધવા માટે ગયો હતો કે જ્યાં હું ગુનેગારો ને એકત્ર કરી શકું અને