ફ્લાઇટ 302: મર્ડર ઇન ધ એર

(11)
  • 824
  • 288

ફ્લાઇટ 302: મર્ડર ઇન ધ એરલેખક : રૂપેન પટેલદિલ્હીથી અમદાવાદ જતી સ્ટાર એરલાયન્સ ની ફ્લાઇટ આકાશને ચીરતી આગળ વધી રહી હતી. બિઝનેસ ક્લાસની સીટ નંબર 2B પર બેઠેલા 'ઓઝવાલા સ્ટીલ'ના માલિક વિક્રમ ઓઝવાલાના ચહેરા પર ચિંતાની ઘેરી રેખાઓ હતી. તેમની બાજુમાં તેમનો નાનપણનો લંગોટિયો યાર અને બિઝનેસ પાર્ટનર સિદ્ધાર્થ સિંઘાનિયા આરામથી વાઇનનો ગ્લાસ પકડીને બેઠો હતો."વિક્રમ, યાર થોડો રિલેક્સ થા! પ્લેન હવામાં છે, હવે લેપટોપ બંધ કર," સિદ્ધાર્થે બહુ જ હળવાશથી મિત્રતાનો ડોળ કરતા કહ્યું.વિક્રમે.... સ્ટોરી વાંચી કોમેન્ટ, રીવ્યુ આપવા વિનતી.