Gen Z

  • 360
  • 92

મને છે ને આ Gen Z ખુબ જ ગમે છે. સૌથી પહેલે તો હું મિલેનિયમ છું એ વાત એમના દ્વારા જ ખબર પડી. એ પહેલા મને ખબર નથી કે હું કયા સ્ટેજ માં આવું છું. શું લાઈફ છે એમની. એ લોકો જ્યારે એમની મસ્તીમાં હોય છે ત્યારે મને લાગે છે કે હું પણ એજ બની જવ. આ લોકો લાઈફને જે રીતે એન્જોય કરે છે, મને એ જોઈ ને ખુબ જ આનંદ થાય છે. આ જનરેશન એમની ઇસ્છા થાય એ કામ આરામથી કરી નાખે છે અથવા બીજા પાસે કરાવી લે છે. એમનાં હિસાબે કામ કરવાનું, એમના હિસાબે રહેવાનું, એમના હિસાબે જિમ્મેદારી