Part 25 :SK એ ફરી એક નવા રહસ્યો વિશે વાત કરી , આ સાંભળીને રિદ્ધવ કહે છે કે : " બસ હવે ! હજુ કેટલું કહેવાનું બાકી હશે ?? તું આજે જ બધું જણાવી દે , આ એક એક કરીને બધી વાતો તું અલગ અલગ સમયે જણાવીશ તો પછી અમારા મગજ પણ એવા ગૂંચવાઈ જશે કે અમે કંઈ પણ વિચારી નહીં શકીએ , તું અત્યારે નવા રહસ્યો અત્યારે ન જણાવ , શીન તારે સાંભળવું છે ને કે SK એ Queen ની મદદ લીધી હતી એમ ? તો હું તને જણાવું સમગ્ર વાત , પણ આ વાત પછી હવે કોઈ પણ