જયપુર

  • 280
  • 86

*જયપુર* રાજસ્થાનની રાજધાની જયપુરની ઓળખાણ એવો હવામહલ પહેલાં જોઈએ.એના વિશે કેટલીક જાણવા જેવી વાતો.આખી દુનિયામાં પાંચ માળનું બિલ્ડીંગ બનાવવું હોય તો જમીનમાં ખૂબ ઊંડો પાયો ખોદવો પડે. પણ  એક ટ્રાવેલ બ્લોગ દ્વારા જાણ્યું કે જયપુરમાં આવેલ હવામહેલની સૌથી મોટી નવાઈ એ છે કે આ બિલ્ડીંગ કોઈપણ જાતના મજબૂત પાયા વગર સીધી જમીન પર જ ઊભી છે! એના પિરામિડ જેવા આકાર અને ૮૭ ડિગ્રીના વળાંકને કારણે એ સદીઓથી પાયા વગર અડીખમ ઊભો છે.મહારાજા સવાઈ પ્રતાપ સિંહ ભગવાન શ્રીકૃષ્ણના બહુ મોટા ભક્ત હતા. એટલે આ મહેલના વાસ્તુકાર લાલચંદ ઉસ્તાદ પાસે એમણે એવી જ ડિઝાઇન બનાવડાવી કે આખો મહેલ દૂરથી જોઈએ તો હૂબહૂ શ્રીકૃષ્ણના